શબ્દભેદ સમજાવો : પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રભાવી જનીન : જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી.

પ્રચ્છન્ન જનીન : જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાનાં લક્ષણોની અભિવ્યક્તિ નથી કરી શકતું

Similar Questions

સ્વરૂપ પ્રકાર પ્રમાણ $3:1$ .... સાબિત કરે છે.

કસોટી સંકરણમાં શું સંકળાયેલ છે?

  • [AIPMT 2006]

મેન્ડેલે ધ્યાનમાં લીધેલ લક્ષણો માટેનાં ઘટકોને ક્યાં નામથી દર્શાવ્યા હતા.

જ્યારે વનસ્પતિને કોઈ એક  લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.

મકાઈના એક ડૂંડામાંથી, ખેડૂતે $200$ જેટલા ફળને રોપ્યા કે જે $140$ ઊંચા અને $40$ વામન છોડ ઉત્પન્ન કરે છે, આ સંતતિનો જનીન પ્રકાર મુખ્યત્વે....